પોલીસ અધિક્ષક, જામનગર
http://www.spjamnagar.gujarat.gov.in

કામગીરીના માપદંડ

7/1/2025 8:32:09 AM

કામગીરીના માપદંડ

કાર્યો બજાવવા માટે નક્કી કરેલા ધોરણો

         સામાન્ય રીતે સરકારશ્રીનાં નીતિ નિયમો અને કાયદાની જોગવાઈઓ મુજબ કાર્યો બજાવવાનો હોય છે. તેમ છતાં દારૂ, જુગાર જેવી અસામાજીક પ્રવૃતિઓને ડામવા માટે વારંવાર અને સતત ખાસ પ્રકારની દારૂ-જુગારની ડ્રાઈવ રાખવામાં આવે છે, જેનાથી આવી પ્રવૃતિમાં ઘણો અંકુશ આવે છે.