પોલીસ અધિક્ષક, જામનગર
http://www.spjamnagar.gujarat.gov.in

વિદેશ જવા માટે નો ઓબજેકશન સર્ટી (NOC)ના હકક

7/12/2025 11:46:24 PM

સદરહું કામગીરી તા.૧/૮/ર૦૧૪ થી અત્રેની કચેરીએ કામગીરી બંધ કરવામાં આવેલ છે અને હાલમાં ફોરેનર્સને લગતી તમામ કામગીરી (પાકિસ્તાન સિવાય) FRRO પોલિટેકનીક અમદાવાદ ખાતે થાય છે, FRRO અમદાવાદ તરફથી ફિલ્ડ વેરીફિકેશન માંગવામાં આવે ત્યારે અત્રેની કચેરી ખાતેથી ફિલ્ડ વેરીફિકેશન કરી ઓનલાઇન કામગીરી કરવામાં આવે છે.