પોલીસ અધિક્ષક, જામનગર
http://www.spjamnagar.gujarat.gov.in

મોટર વ્હિકલ એકટના ગુનાની માર્ગદર્શિકા

7/13/2025 11:41:09 PM

 

અ.નં.

ટ્રાફીક ગુનાનો પ્રકાર

મો.વ્હી.એકટ કલમ

1

વાહન જોડાજોડ પાર્ક કરવુ

૧૧૯-૧૧૭

ફુટપાથ પર વાહન પાર્ક કરવુ

૧રર-૧૭૩

પેડસ્ટીયન ક્રોસીંગ પર વાહન પાર્ક કરવુ

૧૭૭

બસ સ્ટેન્ડ તેમજ ફાયર બિ્રગેડથી ૩ર ફુટની અંદર તથા સિનેમા થીયેટરથી પ૦ ફુટ અંતર વાહન પાર્ક કરવુ અથવા થોભાવવુ

૧૧૯-૧૧૭

ફુટપાથથી બે ફુટ વધુ વાહન પાર્ક કરવુ

૧૧૯-૧૧૭

વળાંક પર વાહન પાર્ક કરવુ

૧રર-૧૭૭

દુકાન મકાન ઓફિસ વિગેરેના ઝાંપા સામે વાહન પાર્ક કરવા બાબત

૧રર-૧૭૭

ટેકસી જેવા ખાનગી વાહનો અથવા અન્ય વાહન રીક્ષાના સ્ટેન્ડ પર પાર્ક કરવા

૧રર-૧૭૭

ટ્રાફીક ના પ્રવાહની વિરૂઘ્ધ દિશામા એટલે રોંગ સાઈડ વાહન પાર્ક કરવા

૧રર-૧૭૭

૧૦

ઓ.ટી. કાયદેસરના ભાડા કરતા વધુ ભાડુ લેવુ

૧૭/૧૭૩

૧૧

ઓ.રીક્ષા ઉચ્ચક ભાડુ લેવુ

૧૭/૧૭૩

૧ર

ઓ.રીક્ષા નિયત કરતા વધુ પેસેન્જર બેસાડવા

૧૭૭

૧૩

ઓ.રી.બેઝ લગાવ્યા સિવાય વાહન ચલાવવુ

૧૪/૧૭૭

૧૪

બેઝ સિવાય એટલે કે વગર બેઝે વાહન ચલાવવુ

૪/૧૭૭

૧પ

ઓ.રી.ડ્રા.પેસેન્જર સાથે અસભ્ય વર્તન કરવુ

૧૭૭

૧૬

વ્યાજબી કારણ વિના ભાડે જવાની ના પાડવી

૧૭(ર)

૧૭

મ્યુઝીક હોર્ન જુદા પ્રકારનુ લગાડવુ

૧૭૬

૧૮

શાંત વિસ્તારમા હોર્ન વગાડવુ

૧૭૭

૧૯

બિન જરૂરી સતત હોર્ન વગાડવુ

૧૭૭

ર૦

રાત્રીના સમયે આગૃ પાછળ લાઈટ વિના

૧૭૭

ર૧

ડેઝલાંગ લાઇટથી આંખો અંજાઇ જાય તે રીતે વાહન ચલાવવુ

૧૭૭

૨૨

ચાર રસ્તા પર વાહન ધીમા પાડે

૧૧૯-૧૭૭

૨૩

જમણી તરફના વાહનને પસાર થવાની સંજ્ઞા બતાવે

૧૧૯-૧૭૭

૨૪

ટ્રાફીક આઇલેન્ડની ડાબી બાજુથી વાહન ચલાવવુ

૧૧૯-૧૭૭

૨૫

પાછળના વાહનને પોતાનાથી આગૃ જવા સાઇડ આ૫વી

૧૨૧-૧૭૭

૨૬

જરૂરીથી વધારે અ઼તર સુધી વાહન રીર્વસ હંકારવુ

૧૭૭

૨૭

ડાબી બાજુથી ઓવર ટેઇક કરવો

૧૧૯-૧૭૭

૨૮

બંધ સાઇડ, રોંગ સાઇડ તેમજ વન વે વાહન ચલાવવુ

૧૧૯-૧૭૭

૨૯

બે પૈડાના વાહન પર બે કરતા વધુ વ્યકિતને બેસાડવુ

૧૧૮(૧)/૧૭૭

૩૦

કેફી પીણાની અસર હેઠળ વાહન ચલાવવુ

૭-૧૭૭-૧૮૫

૩૧

કોઇપણ વાહન ભયજનક ઓવર ટેઇક કરવુ

૧૨૧-૧૭૭

૩૨

વાહન આગૃ નહી જવા પ્રતિબંધમા આગૃ જવુ

૧૧૯-૧૭૭

૩૩

મનાઇ કરી હોય ત્યા જમણી બાજુ૪ ડાબી બાજુ અથવા યુ ટન' લેવો

૧૧૯-૧૭૭

૩૪

વધુ ઝડપે વાહન ચલાવવુ

૧૧૯-૧૭૭

૩૫

ભયજનક રીતે વાહન ચલાવવુ

૧૮૪-૧૭૭

૩૬

મુ૬ય માર્ગના વાહનને પ્રથમ જવા દેવુ

૧૧૮-૧૭૭

૩૭

રોંગ સાઇડ વાહન ચલાવવુ

૧૯૯-૧૭૭

૩૮

ધુમાડો કાઢતુ વાહન ચલાવવુ

૧૭૭

૩૯

બે પૈડા ળસવાયના વાહનને સાઇડ સીગ્નલ હોવા

૧૭૭

૪૦

હોર્ન વગરનુ વાહન ચલાવવુ

૧૭૭

૪૧

રજીસ્ટર કર્યા સિવાયનુ વાહન ચલાવવુ

૩૯-૧૭૭

૪૨

રજીસ્ટ્રેશન નંબર પ્લેટ સિવાય વાહન ચલાવવુ

૪૧(૬)-૧૭૭

૪૩

રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વાંચી શકાય તેવી હોય

૧૭૭

૪૪

ડ્રાઇવર તરીકે નોકરી કરતા તથા ટ્રાન્સપોર્ટ વાહન ચલાવતા શ૬સ સાથે ડ્રાઇવીંગ લાયસન્સ હોવુ

૧૩૦(૧)-૧૭૭

૪૫

વગર લાયસન્સે વાહન ચલાવવુ

૩-૧૮૧

૪૬

લાયસન્સ સિવાયના વ્યકિતને માલિકે વાહન ચલાવવા આપવુ

૫-૧૮૧

૪૭

લાયસન્સની મુદત પુરી થઇ હોય તેવા લાયસન્સથી વાહન ચલાવવુ

૬-૧૭૭

૪૮

મુદત પુરી થઇ ગઇ હોય તેવા એલ.ટી.એમ.પીપ વાહન ચલાવવુ

૩-૧૭૭

૪૯

ભાડુતી વાહનમા લગતા આર.ટી.ઓના કાગળો હોવા

૫૬(૧),૧૩૦(૧),૧૭૬

૫૦

ડ્રાઇવરને અડચણ રૂપ થાય તેવી રીતે માણસો બેસાડવા

૧૨૫-૧૭૭

૫૧

ફીટનેસ સર્ટીની મુદત પુરી થઇ ગયેલ હોય તેવુ વાહન ચલાવવુ

૫૬(૧),૪૫(૧),૧૭૬

૫૨

વાપઇર વિના વાહન ચલાવવુ

૧૭૭

૫૩

ફીટનેસ પરમીટ સાથે રાખવુ

૧૭૭

૫૪

સાઇલેન્સર વિનાનુ વાહન ચલાવવુ

૧૯૦(૧),૧૭૬,૧૭૭

૫૫

ટ્રકમા બિનઅધિકળત માણસો બેસાડવા

૧૭૭

૫૬

ટ્રકમા વધુ વજન ભરવુ

૧૭૭,૧૭૧,૯૪(૧)

૫૭

ગેરકાયદેસર નંબર પ્લેટ રાખવી અથવા નંબર પ્લેટ દેખાય તેમ રાખવી

૧૭૭

૫૮

માલ વાહનમા પરવાનગી વગર જાનવર ભરવા(ટ્રક-ટેમ્પો)

૧૭૭

૫૯

માલવાહક વાહનમા અધિકળત સાતથી વધુ વ્યકિત બેસાડવા

૧૭૭

૬૦

મહે.જી૯લા મેજીસ્ટ્રેટરીના નોટીફીકેશનનો ભંગ

૫૩,૧૩૧,૧૧૯,૧૩૭

૬૧

નશો કરેલ હાલતમા વાહન ચલાવે

૧૮૫

૬૨

વગર વોંરંટે પકડવાની સતા

૨૦૨

૬૩

દસ્તાવેજો કબ્જે કરવાની સતા

૨૦૬

૬૪

વાહન ડીટેઇન કરવાની, કબ્જે કરવાની સતા

૨૦૭

૬૫

નોટીસ બાબત અકસ્માત કિસ્સામા

૨૦૯

૬૬

અકસ્માત કરી નાશી જનાર વાહન ચાલકની ફરજ વગેરે

૧૩૪(બી)

૬૭

ભયજનક રીતે વાહન ચલાવવુ

૧૮૪

૬૮

માહિતી આપવાની મોટર વાહનના માલિકની ફરજ

૧૩૩

૬૯

અમુક કિસ્સામા ડ્રાઇવરની ફરજો

૧૩૨

૭૦

દ્દિચ્રકી વાહન તથા ટ્રેકટર સિવાયના વાહન ચલાવવા કાચુ લાઇસન્સ ધરાવનાર ઇસમ હોય

૧૮૧

૭૧

વાહનની બહાર નીકળે તે રીતેમાલ ભરવો ટ્રાન્સ વાહનમા તેર ફુટથી વધારે ઉચાઇનો માલ ભરવો માપ જમીનથી લેવુ

૧૭૭

પરિશિષ્ટ

રાજય સરકારના ગૃહ વિભાગના તા.૨૮/૮/૧૯૯૮ના ક્રમાક જી/જી/૯૮/૧૪૬/એમવીઆર-૧૦૯૭-૨૩૦૭/કેએચ.ટ્રાફીકને લગતુ જાહેરનામુ બહાર પાડવામા આવે છે જે અનુસાર હેડ કોન્સ તથા તેની ઊપલા દરજજાના પોલીસ અધિકારીને ટ્રાફીક ભંગના કેસ સ્થળ પર વસુલ કરવાની સતા આપવામા આવેલ છે.જેની વિગત નીચે મુજબ છે.

કલમ

દંડની વસુલાતની રસકમ

દંડની વસુલાતની રસકમ

દ્દિચક્રી વાહન માટે

ત્રણ પૈડા વાળા વાહન માટે

ચાર પૈડા વાળા વાહન માટે

ચાર થી વધુ પૈડા વાળા વાહન માટે

૧૭૭

ટ્રાફીક નિશાનીઓનો ભંગ કે પોલીસ અધિ કારી ની સુચનાનો ભંગ

૫૦

૭૫

૧૦૦

૧૦૦

૧૭૭

ભય જનક સ્થિતીમા વાહન છોડી ચા૯યા હવુ

૫૦

૭૫

૧૦૦

૧૦૦

૧૭૭

વાહન ચાલક તથા તેની સાથે બેસનારાઓને એમ.વી.એકટ ૧૯૮૮ની કલમ ૧૨૮ના સબ સેકશન 1 મુજબ તકેદારી રાખવા બાબત (હે૯મેટ પહેરવા બાબત)

૧૫

-

-

-

૧૭૭

એમ.વી.એકટ ૧૯૮૯ની કલમ ૫૦ના સબરૂલ 1 મા જણાવ્યા મુજબ વાહનમા રજીસ્ટ્રેશન નંબર લગાવવા બાબત

(

અ)

નંબર પ્લેટ લગાવેલ હોય

૧૫

૨૫

૫૦

૧૦૦

(

બ)

ખામી ભરી નંબર પ્લેટ લગાવવી વાહન ચલાવવુ

૧૫

૨૫

૫૦

૧૦૦

૧૭૭

હોર્ન

(

અ)

હોર્ન વગર વાહન ચલાવવુ

૧૫

૨૫

૫૦

૧૦૦

(

બ)

કકર્શ અને જોરથી વાગતા વિવિધ પ્રકારના અવાજો વાળા હોર્ન સાથેનુ વાહન

૧૫

૨૫

૫૦

૧૦૦

૧૭૭

થોભવાની રેખા ઓંળગવી

૧૫

૨૫

૫૦

૧૦૦

૧૭૭

પો૯યુશન સર્ટીફીકેટ નહી રાખવુ

૫૦

૭૫

૧૦૦

૧૦૦

૧૭૮(૩)

ભાડે ફરતા વાહન લઇ જવાના પાડવા

-

૫૦

૫૦

-

૧૮૦

અધિકાર વગરના વ્યકિતને વાહન ચલાવવા આપવુ

૫૦

૫૦

૧૦૦

૧૦૦

૧૮૩(૧)

વધુ ઝડપે વાહન ચલાવવુ

૫૦

૫૦

૧૦૦

-

૧૮૪

ડ્રાઇવીંગ

(

અ)

ભયજનક ગતિએ વાહન હંકારવુ

૫૦

૭૫

૧૦૦

૨૫૦

(

૨)

ભયજનક રીતે વાહન હંકારવુ

૫૦

૭૫

૧૦૦

૨૫૦

૧૯૦

વાતાવરણ પ્રદુષિત થાય તેવુ વાહન ચલાવવુ

૪૦૦

૪૦૦

૪૦૦

૪૦૦