પોલીસ અધિક્ષક, જામનગર
http://www.spjamnagar.gujarat.gov.in

નિર્ણય લેવાની કાર્યપદ્ધતિ

4/26/2024 6:59:42 PM

જુદા જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે કઇ કાર્ય પધ્‍ધતિ અનુસરવામાં આવે છે.(સચિવાલય નિયમસંગ્રહ અને કામકાજના )

1. નિયમોના નિયમ સંગ્રહ અન્ય નિયમો / વિનિમયમો  વગેરે સંદર્ભ ટાંકી શકાય)

જવાબ - કચેરી કાર્ય પધ્ધતિ,ગુજરાત પોલીસ મેન્યુલ, જી.સી.એસ.આર, નાણાકીય નિયમો ,આઇ.પી.સી, સી.આર.પી.સી, બી.પી.એકટ તથા એમ.વી.એકટ, તથા પુરાવો.

2. અગત્યની બાબતો માટે કોઇ ખાસ નિર્ણય લેવા માટેની દસ્તાવેજી કાર્યપધ્‍ધતિઓ/ઠરાવેલી કાર્યપધ્‍ધતિઓ/નિયત માપદંડો/ નિયમો કયાં કયાં છે? નિર્ણય લેવા માટે કયાં કયાં સ્તરે વિચાર કરવામા આવે છે.?

જવાબ - નીલ

3. નિર્ણય લેવાની જનતા સુધી પહોચાડવાની કઇ વ્યવસ્થા છે?

જવાબ - કચેરીની કાર્ય પધ્‍ધતિ મુજબ

4. નિર્ણય લેવાની પ્રકિયામા જેના મંતવ્યો લેવાનાર છે તે અધિકારીઓ કયાં છે.?

જવાબ - પોલીસ અધિક્ષક, જામનગર

5. નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી કોણ છે.?

જવાબ - પોલીસ અધિક્ષક જામનગર

6. જે અગત્યની બાબતો પર જાહેર સત્તાધિકારી દ્વારા નિર્ણય લેવામા આવે છે. તેની માહિતી અલગ રીતેની નમૂનામા આપો.

ક્રમ નંબર

 

જેના પર નિર્ણય લેવાનાર છે. તે વિષય

કચેરી કાર્ય પધ્ધતિ, ગુજરાત પોલીસ મેન્યુલ,
જી.સી.એસ.આર, નાણાકીય નિયમો, આઇ.પી.સી,
સી.આર.પી.સી, બી.પી.એકટ તથા એમ.વી.એકટ,
તથા પુરાવો.

માર્ગદર્શક સૂચન/દિશાનિર્દેશ જે કોઇ હોય તો

----------------નીલ----------------------

અમલની પ્રકિયા

ઓફિસની કાર્યપધ્ધતિ મુજબ

નિર્ણય લેવાની કાર્ય પધ્‍ધતિમાં સંકળાયેલ
અધિકારીઓનો હોદ્દો.

પોલીસ અધિક્ષક, જામનગર

 

ઉપર જણાવેલ અધિકારીઓના સંપર્ક અંગેની માહિતી

પોલીસ ભવન, પોલીસ અધિક્ષકની કચેરી, આયુર્વેદ યુનિવર્સીટી સામે, જામનગર

જો નિર્ણયથી સંતોષ ન થાય તો
કયા અને કેવી રીતે અપીલ કરવી

આઇ.જી.પી સા, રાજકોટ વિભાગ, રાજકોટ