પોલીસ અધિક્ષક, જામનગર
http://www.spjamnagar.gujarat.gov.in

વિભાગ ઘ્વારા આપવામાં આવતી રાહતો/ પરમિટો

7/1/2025 10:46:33 AM

 

વિભાગ હેઠળ રચવામાં આવેલી જુદી-જુદી સમિતિઓ

 

    પોલીસ તંત્ર દ્વારા યોજાતી બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ ? અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ ?

 

     જિલ્લા પોલીસ વડા દ્વારા તાબાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વાર અચુકપણે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે તેમજ વ્યાજબી પ્રશ્નોનો સ્થળ પરજ નિકાલ કરવાનાં હેતુસર એક લોક દરબાર નાગરિકોને અનુકૂળ જગ્યાએ યોજવામાં આવે છે. જેમાં જે તે વિસ્તારનાં જુદા-જુદા વર્ગોનાં પ્રતિનિધીઓને માનપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવે છે. આ બેઠકમાં નાગરિકો તરફથી મળતા ઉપયોગી વ્યાજબી સૂચનાનો અમલ પણ કરવામાં આવે છે.

 

     આ બેઠકમાં થયેલ ચર્ચા વિચારણા અને નિર્ણયોની કાર્યનોંધ પણ બહાર પાડવામાં આવે છે. જે સબંધિત પોલીસ સ્ટેશનમાંથી નાગરિકો જાણી શકે છે કે, મેળવી શકે છે.