પોલીસ અધિક્ષક, જામનગર
http://www.spjamnagar.gujarat.gov.in

માહિતી કક્ષની વિગતો

4/26/2024 6:33:43 PM

     લોકોને માહિતી મળે તે માટે વિભાગે અપનાવેલ સાધનો, પધ્‍ધતિઓ અથવા સવલતો જેવી કે,

  1. કચેરી ગ્રંથાલય

    જવાબ હા.

     
  2. નાટક અને શો.

    જવાબ હા

     
  3. વર્તમાન પત્રો

    જવાબ - હા

     
  4. પ્રદર્શનો

જવાબ - ના
 

  1. નોટીસ બોર્ડ

    જવાબ - હા

     
  2. કચેરીમા રેકર્ડનું નિરીક્ષણ

જવાબ - હા
 

  1. દસ્તાવેજોની નકલો મેળવવાની પધ્‍ધતિ

    જવાબ -કચેરીની કાર્ય પધ્‍ધતિ મુજબ

     
  2. ઉપલબ્‍ધ મુદ્રિત નિયમ સંગ્રહ

    જવાબ - એફ.આઇ.આર

     
  3. જાહેર તંત્રની વેબસાઇટ

જવાબ http:/spjamnagar.gujarat.gov.in 

  1. જાહેર ખબરના અન્ય સાધનો
    જવાબ - ટ્રાફિક સપ્તાહ