હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્‍યગાથા

તા.૨૦/૦૧/ર૦૧૪ થી તા.૨૬/૦૧/૨૦૧૪

 

જામનગર જીલ્‍લામાં તા.૨૦/૦૧/ર૦૧૪ થી તા.૨૬/૦૧/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત નીચે મુજબ છે.

 

(૧) જુગાર ધારા ના  ગણનાપાત્ર કુલ કેસો ૧, આરોપીઓ ૭,  રોકડ રૂપિયા ૧૨,૦૪૦/- તથા મો.ફો.નંગ-૩ કિ.રૂ.૩,૦૦૦/-, ટી.વી. નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- 

(૨) પ્રોહીબીશન ધારાના ગણનાપાત્ર કેસો ૧, આરોપીઓ ૩, તથા ઇગ્‍લીશ દારૂની બોટલ નંગ-૭૪

     કિ.રૂ.૨૯,૬૦૦/-

(૩)  ખનીજ ચોરીનો કેસ ૩, આરોપીઓ- ૧૬, જે.સી.બી. નંગ-૧ તથા ડમ્‍પર નંગ-૬ તથા ટ્રેકટર નંગ-૨ વિગેરે મળી કુલ કિ.રૂ.૪૯,૦૦,૦૦૦/- તથા ચકરડી નંગ-૬ કિ.રૂ.૬,૦૦,૦૦૦/- તથા રેતી ૧૬ ટન કિ.રૂ. ૪૪,૦૦૦/- તથા બેલા ટન ૩૮૯૫.૬૪ કિ.રૂ.૯,૪૪,૮૪૩/-  

(૪) કોપીરાઇટના કેસ ૧, આરોપીઓ-૨, સી.ડી. કેસેટ નંગ-૭૦૦ કિ.રૂ.૨૧,૦૦૦/-

સારી કામગીરી-

૧. સીટી બી ડીવી. પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૨૯/૧૪ ઇ.પી.કો.ક.૩૯૪,૪૫૨,૫૦૪,૩૪ તથા જી.પી.એકટ ૧૩૫(૧) મુજબનો ગુનો તા.૨૦/૧/૧૪ના રોજ જાહેર થયેલ તેના ફરીયાદીની ઓફિસ ગ્રેઇન માર્કેટ જામનગરમાં આરોપીઓએ મરચાની ભુંકી છાટી છરી વડે ઇજા કરી રૂ.૧૧,૨૯,૮૦૦/-ની રોકડ રકમની લુંટ કરી નાશી ગયેલ જે પ્રથમ ગુનામાં આરોપીના નામ નમુદ ન હોય ફરી.ની. ઓફિસના સી.સી.ટી.વી. કેમેરાની ફુટેજના આધારે આરોપી કિશન ભરતભાઇ જોશી વિગેરે કુલ ૪ રહે. બધા જામનગર વાળાઓને તાત્‍કાલીક પકડી પાડી લુંટમાં ગયેલ રોકડ તમામ રકમ આરોપીઓ પાસેથી રીકવર કરવામાં આવેલ છે.

૨. કાલાવડ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૯/૧૪ ઇ.પી.કો.ક ૪૫૭,૩૮૦ મુજબનો ગુનો તા.૨૧/૧/૧૪ના રોજ જાહેર થયેલ આ ગુનામાં પીપર ગામની મસ્‍જીદના ફળીયામાં ઓફિસનું તાળુ ખોલી ટેબલના ખાનામાંથી કબાટની ચાવી લઇ કબાટ ખોલી તેમાથી કોઇ ચોર ઇસમએ રોકડ રૂ.૨,૭૫,૦૦૦/- ની રકમની ચોરી કરેલ આ ગુનાની તપાસ દરમ્‍યાન આરોપી અવેશબાપુ અમીરમીંયા રહે. પીપર ગામનું નામ ખુલવા પામેલ તેની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરી તેના કબ્‍જામાંથી રૂ.૨,૪૬,૫૧૦/- રીકવર કરવામાં આવેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
અન્ય અગત્યના નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 27-01-2014