હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્‍યગાથા

તા.૩૧/૦૩/ર૦૧૪ થી તા.૦૬/૦૪/૨૦૧૪

 

જામનગર જીલ્‍લામાં તા.૩૧/૦૩/ર૦૧૪ થી તા.૦૬/૦૪/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત નીચે મુજબ છે.

 

 

(૧)    જુગાર ધારાના ગણના પાત્ર ૫ કેસો, ૪૬ આરોપીઓ, રોકડ રૂપિયા ૧,૦૧,૬૨૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૨૧, કી.રૂ.૧૧,૫૦૦/- ના પકડી પાડેલ છે.

 

(૨)    ખનિજ ચોરીનો ૨ કેસ, આરોપીઓ , વાહન નંગ- ૭ કી.રૂ.૪૪,૦૦,૦૦૦/- રેતી તથા માટી કી.રૂ.૬૬,૫૬૦/- ના પકડી પાડેલ છે.

 

(૩)    પ્રોહીબીશન ધારાના ગણના પાત્ર ૧ કેસો, ૫ આરોપીઓ, ઇગ્લીશ દારૂની બોટલ નંગ- ૫૧ કી.રૂ. ૨૫,૦૦૦/- તથા મો.સા. નંગ- ૨, કી.રૂ.૭૫૦૦૦/- ના પકડી પાડેલ છે.

 

(૪)    કરેલ પાસાઓની વિગત નીચે મુજબ છે.

નં.

આરોપીનું નામ

ઓર્ડર નં.

આરોપીનો પ્રકાર

કઇ જેલમાં

ભાવેશ ઉર્ફે ભાવલો મુરજી માવાણી રહે.જામનગર

જે.એમ.જે/પાસા/૧૨/૧૪ તા.૩૧/૦૩/૧૪

પ્રોહીબીશન

લાજપોર જેલ સુરત

પરેશ ઉર્ફે પલુ નવિનભાઇ મંગે રહે.જામનગર

જે.એમ.જે/પાસા/૧૩/૧૪ તા.૩૧/૦૩/૧૪

પ્રોહીબીશન

અમદાવાદ જેલ

હસન ઉર્ફે લંબુ જમાલભાઇ સોરા ઉ.વ.૨૭ રે.કુભનાથપરા કાલાવડ (શિતલા)

જે.એમ.જે/પાસા/૧૫/૧૪ તા.૩૧/૦૩/૧૪

પ્રોહીબીશન

વડોદરા

આશીફ સતારભાઇ અકબાની ઉ.વ.૨૨ રે.પંજેતન નગર કાલાવડ

જે.એમ.જે/પાસા/૧૬/૧૪ તા.૩૧/૦૩/૧૪

પ્રોહીબીશન

અમદાવાદ

કાદર સતારભાઇ અકબાની ઉ.વ.૨૩ રે.પંજેતન નગર કાલાવડ

જે.એમ.જે/પાસા/૧૭/૧૪ તા.૩૧/૦૩/૧૪

પ્રોહીબીશન

લાજપોર જેલ સુરત

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
અન્ય અગત્યના નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 07-04-2014