હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્‍યગાથા

તા. તા.૨૮/૦૭/૨૦૧૪ થી તા.૦૩/૦૮/૨૦૧૪

 

જામનગર જીલ્‍લામાં તા.૨૮/૦૭/૨૦૧૪ થી તા.૦૩/૦૮/૨૦૧૪ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત નીચે મુજબ છે.

 

 

(૧)     નીચે જણાવ્યા મુજબ હથિયાર આરાનો ગુનો શોધી કાઢેલ છે.

 

નં.

પો.સ્‍ટે. ગુ.ર.નં/ કલમ

આરોપી

ટુંક વિગત

સીટી બી પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૩૪૩/૧૪ આર્મ્સ એકટ કલમ ૨૫(૧)(એ), ૧(એ.એ.),  ૧બી(એ)

(૧) વિજયકુમાર ચંદ્રપ્રતાપ સીંગ તથા (ર) વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા ઉવ. ૨૮ રહે. બંને જામનગર

આ કામે પો.સ.ઇ. શ્રી એસ.એસ. ભદોરીયા સીટી બી ડીવી. જામનગર નાઓએ આ કામના આરોપીઓને તા.૨૯/૭/૧૪ ના ક. ૨૨/૩૦ વાગ્યે સેમી ઓટોમેટીક પિસ્તોલ કિ. રૂ. ૧,૦૦,૦૦૦/- તથા હીરો હોન્ડા મો.સા. કિ. રૂ. ૪૦,૦૦૦/- સાથે પકડી પાડેલ છે.

 

(૨)     જુગાર ધારાના ગણના પાત્ર ૭ કેસો, ૪૦ આરોપીઓ, રોકડ રૂ.૭૮,૯૭૦/- તથા અન્ય મુદ્દામાલ કી.રૂ.૨૫,૬૦૦/-ના મળી કૂલ રૂ.૧,૦૪,૫૭૦/- નો પકડી પાડેલ છે.  

 

(૩)     નીચે જણાવ્યા મુજબના ચોરીના મો.સા. શોધી કાઢેલ છે.

નં.

પો.સ્‍ટે.

ગુ.ર.નં.

વાહનનો પ્રકાર

રજી નંબર

સીટી એ

૧૬૭/૧૪

એકટીવા

નંબર વગરનું નવુ

સીટી બી

૨૧૮/૧૪

હીરો હોન્ડા પેસન 

જી.જે. ૧૦ એ.એન.૨૯૩૭

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
અન્ય અગત્યના નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 05-08-2014