હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્‍ય ગાથા

જામનગર જીલ્‍લામાં  તા.૧૬/૩/૧૫ થી તા. ૨૨/૩/૧૫ સુધી માં પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત નીચે મૂજબ છે.

૧. રાજકોટ શહેર માલવીયા નગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૯૬/૨૦૦૪ ઇ.પી.કો.ક. ૩૦૨ વિગેરે ના આરોપી નાસતો ફરતો હોય જેના કેદી નં. એસ/૯૯૦૯ શૈલેષ ઉર્ફે સૈલેન્દ્ર કલ્યાણદાસ સાધુ (પરમાર) રહે. જામનગર બેડેશ્ર્વર, ખોળ મીલનો ઢાળીયો વૈશાલી નગર ને તા. ૨૦/૩/૨૦૧૫ ના રોજ શોધી કાઢી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવા તજવીજ કરેલ છે.

૨. મેઘપર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૧/૨૦૧૨ ઇ.પી.કો.ક. ૪૦૭, ૧૨૦બી, મુજબના છેલ્લા ત્રણ વર્ષથી પીપીદાણા તથા રૂ.૮૦૦૦૦૦/-ની કિંમતના બે ટ્રેલર મળી કિ.રૂ. ૨૮,૦૦,૦૦૦/-ની છેતરપીંડીમાં નાસતા ફરતા આરોપી પુરણસિંહ કીર્તિસિંહ વાઘેલા રહે. ઉંણ તા. કાકરેજ જી.બનાસકાંઠા વાળાને લુણાવાડા (ગોધરા) ખાતેથી તા.૨૦/૩/૧૫ના રોજ પકડી પાડેલ છે.

 ૩. જામ સીટી એ ડીવી. પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ફ.ગુ.ર.નં. ૧૮/૧૫ ઇ.પી.કો.ક. ૪૦૬,૪૨૦મુજબના વણશોધાયેલ ગુનો શોધી સોનાના દાગીના કિ.રૂ. ૩,૮૦,૦૦૦/- ગુનામાં આરોપી સંદીપભાઇ નરેન્દ્રભાઇ પારેખ ઉ.વ.૩૩ રહે. કેશવવીલા એપાર્ટમેન્ટ, હાટકેશ્ર્વર ચોક રાજકોટ વિગેરે મળી ૩ ને તા.૧૮/૩/૧૫ના રોજ પકડી પાડેલ છે.

૪. સીટી એ ડીવી. પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૩/૧૫ ઇ.પી.કો.ક. ૩૯૪મુજબના વણશોધાયેલ ગુનાના આરોપી જીતેશ ઉર્ફે જીતુ જેરામભાઇ સેદા દલિત ઉ.વ. ૨૩ રહે. નારણપુર તા.જી. જામનગર વાળાને લુંટ ના ગુનામાં ફોન નંગ ૬ કિ.રૂ.૨૦,૨૦૦/- તથા રોકડ અને ઘડીયાળ મળી રૂ. ૨૩,૭૦૦/-ના મુદામાલ સાથે તા.૧૯/૩/૧૫ના રોજ પકડી પાડેલ છે.

૫. તગાર ગામ પો.સ્ટે. સુરત શહેરમાં ફ.ગુ.ર.નં. ૪૧/૧૫ ઇ.પી.કો.ક. ૪૦૮ વિ. નાકામના આરોપી સાગર રમેશભાઇ કપુરીયા (પટેલ) રહે. જામદાદર તા. જામ કંડોરણા વાળાને તા.૧૯/૩/૧૫ના રોજ પકડી પાડી સુરત શહેર (ડી.સી.બી.) ને સોંપી આપેલ છે.

૬. તા.૧૭/૩/૨૦૧૫ના રોજ ટ્રાફીક ડ્રાઇવ દરમ્યાન ડ્રાઇવીંગ લાઈસન્સ વગર તથા ટેપ વગાડવા સબબ કૂલ ૩૫૬ વાહનો ડીટેઇન કરેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
અન્ય અગત્યના નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 24-03-2015