હું શોધું છું

હોમ  |

Disclaimers :

ગુજરાત સરકારના ગૃહ વિભાગ હેઠળની સંબંધિત કચેરીની આ સત્તાવાર વેબસાઇટ છે. અહીં નાગરિકો માટે ઓનલાઇન સેવાઓ આપવામાં આવી છે, પરંતુ વર્તમાન કાયદાઓ મુજબ, કોઈ પણ મોટા ગુના (ચોરી, ઘરફોડ, મોટર વ્હીકલની ચોરી, અકસ્માત, ચેઇનની ચીલઝડપ, હુમલો, બળાત્કાર, ખૂનની કોશિશ, લૂંટ, ધાડ, ખંડણી વગેરે જેવા ' કોગ્નિઝિબલ ક્રાઇમ') વિશેની એફઆઈઆર માત્ર પોલીસ સ્ટેશનમાં જ નોંધાવી શકાય છે. આ માટે આપના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા વિનંતી.

આ સાઇટ પર માત્ર કેટલાક ચોક્કસ નાના ગુનાઓ ('નોન-કોગ્નિઝિબલ ક્રાઇમ્સ')ની નોંધ લઈ શકાશે. આપની ફરિયાદ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલવામાં આવશે, જ્યાં વધુ સ્પષ્ટતા અને/ અથવા નિવેદન આપવા માટે આપને કદાચ બોલાવવામાં આવશે.

આપની અરજી પરની કાર્યવાહી માટે આપે સંપૂર્ણ સહયોગ આપવાનો રહેશે. ખોટી વિગતો/ ફરિયાદ આપશો નહીં. જો આપની માહિતી ખોટી જણાશે તો તેને તાત્કાલિક રદ દકરવામાં આવશે, તે અંગે કોઈ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નહીં. એટલું જ નહીં, ખોટી માહિતી આપવા બદલ આપનું રજિસ્ટ્રેશન રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઓનલાઇન સેવાઓ આપની સુવિધા માટે છે. તેથી ઓનલાઇન અરજીના આધાર પર આપ કોઈ હક દાવો રજુ કરી શકશો નહીં.
 

 
 
ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા
 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
અન્ય અગત્યના નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 23-04-2024