|
પ્રકિર્ણ
|
|
અન્ય ઉપયોગી માહિતી
|
|
નાગરિકો દ્વારા આ માહિતી (મેળવવાનાં) અધિકારી અધિનિયમ-ર૦૦પ નાં જોગવાઈ મુજબની માહિતી અરજી કરીને માહિતી અધિકારી પાસેથી મેળવી શકશે અને મદદનીશ માહિતી અધિકારીને માહિતી મેળવવા અરજી આપી શકાશે઼ જે અરજી તેઓ માહિતી અધિકારીને પહોંચાડશે અને તેની માહિતી, માહિતી અધિકારી પાસેથી મળશે઼ આ માટે સરકારશ્રી સત્તાઓ નકકી કરેલ દરે ફી ભરવાની રહેશે, અને આવી માહિતી જો રાષ્ટ્રની અખંડીતતા જોખમાય અને જાહેરહિતને નુકશાન કરતા હોય તથા ગુનેગારોની તપાસ અથવા ધરપકડ અથવા તેમની સામેની ફોજદારી કાર્યવાહીની પ્રક્રિયામાં અવરોધ ઉભો કરે તેવી અથવા કાયદાની અમલ બજવણી માટે અવરોધક હોય અથવા કોઈ વ્યકિતની જિંદગી અથવા શારીરિક સલામતી જોખમમાં મૂકે અથવા ખામી રાહે મળેલી માહિતી અથવા મદદનો સ્ત્રોત ઓળખી બતાવે તેવી કોઈ માહિતી પૂરી પાડવામાં આવશે નહીં.
|
|
|