હું શોધું છું

હોમ  |

એસપીનો સંદેશ
Rating :  Star Star Star Star Star   

 

 

વિજ્ઞાન અને ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીના આયુગમાંસામાજીક પરિવર્તનની સાથે સાથે ગુનાઓનું સ્વરૂપ પણ બદલાયું છે. ગુનાખોરી સાથે સંકળાયેલા સફેદપોશ દેખાતા કેટલાક લોકોદ્વારા આ યુગમાં ટેક્નોલોજીની મદદથી થતા ગુનાઓનું પ્રમાણ વઘ્યું છેપરિણામેપોલીસ ખાતાની કામગીરી દિનપ્રતિદિન કપરીબનતી જાય છે. તેમજ પોલીસ અધિકારીઓની સ્થિતિ સતત કસોટીરૂપ રહે છે.

        અમારી પ્રાથમિકતા કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી તેમજ રાજય પોલીસના " સેવા, સુરક્ષા અને શાંતિ " ના ઘ્યેયને પૂરી નિષ્ઠાથી ચરિતાર્થ કરી પોલીસઅને પ્રજાની સંયુકત ભાગીદારીથી ગુનાખોરી પર અંકુશ લાવવાની છે.

        જેમ કોઈ દેશની પોલીસનું ચારિત્ર અને ગુણવત્તા તે દેશની સરકારનાસ્પિરિટ અને તેની ગુણવત્તા વિષેની કસોટી પૂરી પાડે છે, તેમ લોકોનું પોલીસપ્રત્યેનું વલણ અને આદર એ પોલીસના વર્તન અને ચારિત્ર તથા ગુણવત્તાનો સબળ પુરાવોછે. જામનગર પોલીસ પ્રજાની અપેક્ષાઓ ઉપર ખરી ઉતરવાના હકારાત્મક પ્રયત્નો કરશે અને ખરા અર્થમાં ‘‘ પોલીસ પ્રજાનો મિત્ર ’’ એ ઉકિતને સાચી ઠેરવશે.

 

(પ્રેમસુખ ડેલૂ)

પોલીસ અધિક્ષક

જામનગર

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
અન્ય અગત્યના નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 19-05-2022