હું શોધું છું

હોમ  |

પ્રસ્તાવના
Rating :  Star Star Star Star Star   

જામનગર જીલ્લામાં કુલ ૧૭ પોલીસ સ્ટેશન આવેલા છે. સીટી એ ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમા ૪ ચોકીઓ આવેલ છે.(૧) દરબારગઢ પોલીસ ચોકી(ર) દિગ્વીજય પ્લોટ પોલીસ ચોકી (૩) ખંભાલીયા ગેઈટ પોલીસ ચોકી (૪) ઉધોગનગર પોલીસ ચોકી, સીટી બી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમા ૪ ચોકીઓ આવેલ છે.(૧) હનુમાનગેઈટ પોલીસ ચોકી(ર) બેડી પોલીસ ચોકી (૩) નાગનાથ ગેઈટ પોલીસ ચોકી (૪) ખોડીયાર પોલીસ ચોકી. આ આઠેય પોલીસ ચોકીઓમા પોલીસ સબ ઈન્સપેકટર દરજજાના અધીકારીઓ ફરજ બજાવે છે. જયારે તાત્કાલીક પોલીસ સેવા આવશ્યક હોય ત્યારે ચોકી ઉપર ટેલીફોનથી અગરતો રૂબરૂમા જઈ જાણ કરતા તુરતજ પોલીસની મદદ મળી રહે છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમા મોટા પોલીસ સ્ટેશનોમા જયા વધુ ગામડાઓ આવેલા છે ત્યા આઉટ પોસ્ટ પર એ.એસ.આઈ અથવા હેડ કોન્સ્ટેબલ અને પોલીસના માણસો ફરજ ઉપર મુકવામા આવેલા છે. જેથી આ આઉટ પોસ્ટ વિસ્તારના ગામડાઓની કોઈપણ વ્યકિતને ફરીયાદ કરવા પોલીસ સ્ટેશન જવાને બદલે આઉટ પોસ્ટ નજીક હોઈતો ત્યા જઈ ફરીયાદ કરી શકે છે.જેથી ફરીયાદીન પોલીસ સ્ટેશન જવાની જરૂરીયાત રહેતી નથી. દરેક આઉટ પોસ્ટમા ટેલીફોન તેમજ વાયરલેસની સુવિધા રાખવામા આવેલ છે અને એક મોટરસાયકલની પણ ફાળવણી કરવામા આવેલ છે. જેથી કોઈ બનાવની જાણ થયેથી તુરતજ પોલીસ સ્થાનીક જગ્યાએ પહોંચી શકે તેમજ પોલીસ સ્ટેશનમા એક વાહન વાયરલેસ સાથે આપવામા આવેલ છે. જેથી ગંભીર પ્રકારના બનાવો વખતે ટેલીફોનથી અથવા રૂબરૂ સંપર્ક સાધવાથી તાત્કાલીક પોલીસ મદદ મેળવી શકાય છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
અન્ય અગત્યના નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 13-06-2006