હું શોધું છું

હોમ  |

પોલીસ અધિકારના જામીન લાયક ગુનાની યાદી
Rating :  Star Star Star Star Star   

પરિશિષ્ટ
પોલીસ અધિકારના જામીન લાયક ગુનાની યાદી

કલમ

વિગત

૧ર૯

રાજય સેવકે ગફલતથી પોતાની કસ્ટડીમાંના રાજયકેદી કે યુઘ્ઘ કેદીને નાસી જવા દેવો.

૧૩પ

કોઈ અઘિકારી,સૈનિક,નાવિક કે વિમાનીને નાસી જવાનુ દુષ્પ્રેરણ કરવુ

૧૩૬

નાસી ગયેલા કોઈ અઘિકારી,સૈનિક,નાવિક કે વિમાનીને આશરો આપવો.

૧૩૮

કોઈ અઘિકારી,સૈનિક,નાવિક કે વિમાનીને નાફરમાનીનુ કળત્યુ કરવા નુ દુષ્પ્રેરણ કરવુ. જો તેના પરિણામે ગુનો કરવામા આવે તો.

૧૪૦

પોતે સૈનિક,નાવિક કે વિમાની હોવાનુ માનવામા આવે એવા ઈરાદા થી સૈનિક,નાવિક કે વિમાનીનો પોશાક પહેરવો અથવા તે વાપરતો હોય તેવુ ટોકન રાખવુ.

૧૪૩

કાયદા વિરૂઘ્ઘની મંડળીના સભ્ય હોવુ.

૧૪૪

પ્રાણધાતક હથિયારથી સજજ થઈને કાયદા વિરૂઘ્ઘની મંડળીમા સામેલ થવુ .

૧૪પ

કાયદા વિરૂઘ્ઘની મંડળીને વિખેરાઈ જવાનો હુકમ કરવામા આવ્યો હોવાનુ જાણવા છતા તેમા ભળવુ અથવા ચાલુ રહેવુ.

૧૪૭

હુલ્લડ કરવુ.

૧૪૮

પ્રાણધાતક હથિયારથી સજજ થઈને હુલ્લડ કરવુ.

૧પ૧

પાચ કે વઘુ વ્યકિતઓની કોઈ મડળીને વિખેરાઈ જવાનો હુકમ થયા પછી જાણી જોઈને તે મંડળીમા ભળવુ કે ચાલુ રહેવુ.

૧પર

હુલ્લડ વગેરે,અટકાવવાનુ કામ કરતા હોય ત્યારે,રાજય સેવક ઉપર હુમલો કરવો અથવા તેને અડચણ કરવી.

૧પ૩

હુલ્લડ કરવાના ઈરાદાથી નાહક ઉશ્કેરાટ પેદા કરવો,હુલ્લડ થાય તો.

૧પ૭

કાયદા વિરૂઘ્ઘની મંડળી માટે પૈસા આપવાના કરી રાખેલ વ્યકિત ઓને આશરો આપવો.

૧પ૮

કાયદા વિરૂઘ્ઘની મંડળીમા કે હુલ્લડમા ભાગ લેવા માટે પૈસા લેવા ના કરીને રહેવુ.

૧૬૦

બખેડો કરવો.

૧૬૭

ઇજા પહોચાડવાના ઇરાદાથી રાજય-સેવક ખોટો દસ્તાવેજ ધડવો.

૧૭૧

રાજય-સેવક પહેરતો હોય તેવો પોશાક કપટી ઇરાદાથી પહેરવો અથવા તે રાખતો હોય તેવુ ટોકન રાખવુ

૧૭૧-છ

ચુટણીમા ખોટુ નામ ધારણ કરવુ

૧૮૮

રાજય સેવકે કાયદેસર રીતે જાહેર કરેલા હુકમની અવજ્ઞા કાયદેસર રીતે કામ કરનાર વ્યકિતઓને અડચણ ત્રાસ કે ઇજા પહોચાડતો જો એવી અવજ્ઞા માનવ જીવન,આરોગ્ય કે સલામતી વગેરે ભયમા મુકે તો

૨૧૨

ગુનેગારને આશરો આપવો,મોતની શિક્ષાને પાત્ર ગુનો હોય તો.

૨૧૩

ગુનેગારને શિક્ષામાંથી બચાવવાના બદલામા બક્ષિશ વગેરે લેવી, મોતની શિક્ષાપાત્ર ગુનો હોય તો.

૨૧૫

ગુનો કરીને જંગમ મિલકતથી કોઇ વ્યકિતને વંચિત કરવામા આવેલ હોય તેને ગુનેગારને પકડાવ્યા વિના પાછી મેળવવામા મદદ કરવા માટે બક્ષિશ કરવી.

૨૧૬

કસ્ટડીમાંથી નાસી ગયેલા અથવા જેને પકડવાનો હુકમ થયો હોય તે ગુનેગારને આશરો આપવો,મોતની શિક્ષાને પાત્ર ગુનો હોય તો.

૨૧૬-

A

લુંટારાઓ અથવા ધાડપાડુઓને આશરો આપવો.

૨૧૮

કોઇ વ્યકિતને શિક્ષામાંથી બચાવવાના અથવા કોઇ મિલકતને જપ્ત થતી બચાવવાના ઇરાદાથી રાજય-સેવકે ખોટુ રેકર્ડ કે લખાણ બનાવવુ.

.

૨૨૧

જન્મટીપ કે દસ વર્ષ સુધીની કેદની શિક્ષાને પાત્ર ગુનો હોય તો ૧૦ વર્ષથી ઓછી મુદતની કેદની શિક્ષાને પાત્ર ગુનો હોય તો

૨૨૨

ન્યાય કોર્ટથી સજા ફરમાવાયેલ વ્યકિતને પકડવા કાયદેસર બંધાયેલ રાજય-સેવકે તેને પકડવાનુ ઇરાદાપૂર્વક ટાળવુ; જો તેને મોતની સજા ફરમાવેલ હોય તો.

૨૨૪

કોઇ વ્યકિતએ પોતાની કાયદેસર ધરપકડનો સામનો કરવો અથવા તેમા હરકત કરવી

૨૨૫

કોઇ વ્યકિતની કાયદેસરની ધરપકડને સામનો કરવો અથવા તેમા હરકત કરવી અથવા તેને કાયદેસરની કસ્ટડીમાંથી નસાડી જવુ.

૨૨૫-

B

બીજી રીતે જોગાવઇ કરવામા આવી હોય તેવા કિસ્સાઓમા કાયદેસરની ધરપકડનો સામનો કરવો અથવા તેમા હરકત કરવી અથવા કોઇને નાસી જવા દેવુ કે નસાડી જવુ.

૨૫૯

ખોટો સરકારી સ્ટેમ્પ પોતાની પાસે રાખવો.

૨૬૦

કોઇ સરકારી સ્ટેમ્પ ખોટો હોવાનુ જાણવા છતા તેનો ખરા તરીકે ઉપયોગ.

૨૬૧

સરકારને નુકશાનકરવાના ઇરાદાથી સરકારી સ્ટેમ્પવાળા કોઇ પદાર્થ ઉપરથી લખાણ ભુસી નાખવુ અથવા કોઇ દસ્તાવેજ માટે વપરાયેલ સ્ટેમ્પ તેમાથી કાઢી લેવો.

૨૬૨

અગાઉ ઉપયોગમા લેવાયો છે.એવુ જાણવા છતા સરકારી સ્ટેમ્પ નો ઉપયોગ કરવો.

૨૬૩

સ્ટેમ્પનો ઉપયોગ થયો છે.એમ દર્શાવતી કોઇ નિશાની છેકી નાખવી

૨૬૩-એ

બનાવટી સ્ટેમ્પ

૨૬૯

જીવનને જોખમકારક રોગનો ચેપ જેનાથી ફેલાવા સંભવ હોય એવુ કળત્યુ બેદરકારીથી કરવુ.

૨૭૦

જીંદગીને જોખમકારક રોગનો ચેપ જેનાથી ફેલાવા સંભવ હોય એવુ કોઇ કળત્યુ દ્રેષભાવથી કરવુ.

૨૭૭

જાહેર ઝરાનુ અથવા જળાશયનુ પાણી ગંદુ કરવુ.

૨૭૯

માણસોની જીંદગી વગેરે જોખમમા મુકાય એવી બેફામ રીતે અથવા બેદરકારીથી સરિયામ રસ્તા ઉપર વાહન ચલાવવુ અથવા સવારી કરવી.

૨૮૦

માણસોની જીંદગી જોખમમા મુકાય એવી બેફામ રીતે અથવા બેદરકારીથી કોઇ વહાણ ચલાવવુ

૨૮૧

ખોટો દીવો,નિશાની કે બોયુ (વહાણ હંકારી શકાશે તેવી નિશાની ) દેખાડવી

૨૮૨

જીંદગી જોખમમા મૂકાય એવી સ્થિતિ વાળા અથવા એટલો ભાર ભરેલા વહાણમા ભાડુ લઇને કોઇ વ્યકિતને જળમાર્ગે લઇ જવી.

૨૮૩

સરિયામ,ખુશકી કે તરી માર્ગમા ભય ઊભો કરવો, અડચણ કરવી કે ઇજા પહોચાડવી.

૨૮૪

માણસોની જીંદગી વગેરે જોખમમા મૂકાય રીતે કોઇ ઝેરી પદાર્થ અંગે કળત્ય કરવુ.

૨૮૫

માણસોની જીંદગી વગેરે જોખમમા મૂકાય એવી રીતે આગ અથવા સળગી ઉઠે તેવા પર્દાથ અંગે કોઇ કળત્ય કરવુ.

૨૮૬

સ્ફોટક પદાર્થ અંગે રીતે કંઇ કળત્ય કરવુ.

૨૮૯

કોઇ વ્યકિતએ પોતાના કબજામાના પ્રાણીથી માણસોની જીંદગીના જોખમ સામે અથવા મહાવ્યથા થવાના જોખમ સામે બચાવની વ્યવસ્થા કરવી

૨૯૧

ત્રાસદાયક કળત્ય કરવુ બંધ કરવાનો હુકમ થયા પછી તે ચાલુ રાખવુ.

૨૯૨

અશ્લીલ પુસ્તકો, વગેરેનુ વેચાણ વગેરે કરવુ.

૨૯૩

તરૂણ વ્યકિતઓને અશ્લીલ વસ્તુઓ વેચવી વગેરે

૨૯૪

અશ્લીલ ગીતો

૨૯૬

ધાર્મિક પ્રાર્થનામા રોકાયેલી મંડળીને વિક્ષેપ પહોચાડવો.

૨૯૭

કોઇ વ્યકિતની લાગણીઓ દુભાવવા અથવા તેના ધર્મનુ અપમાન કરવાના ઇરાદાથી ધર્મસ્થાનમા અથવા કબ્રસ્થાનમા અપ્રવેશ કરવો અથવા અંતિમ સંસ્કારમા ખલેલ કરવી અથવા કોઇ માનવીના મળતદેહની બેઅદબી કરવી.

૩૦૪-એ

બેફામ રીતે બેદરકારીથી કોઇ કળત્ય કરીને મળત્યુ નિપજાવવુ.

૩૦૯

આપધાત કરવાની કોશિશ

૩૧૭

બાળકના માતા કે પિતાએ અથવા તેની સંભાળ રાખનાર વ્યકિત બાર વર્ષની ઓછી વયના બાળકને સંપૂણ રીતે ત્યજી દેવાના ઇરાદાથી તેને અરક્ષિત મૂકી દેવુ.

૩૧૮

મળતદેહનો છૂપી રીતે નિકાલ કરીને જન્મ છૂપાવવા

૩૨૪

ભયંકર હથિયાર કે સાધનો વડે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી

૩૨૫

સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી

૩૩૦

બળજબરીથી કબુલાત કે માહિતી મેળવવા માટે અથવા મિલકત વગેરે પરત કરવાની ફરજ પાડવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી

૩૩૨

રાજયસેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી

૩૩૫

ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને કારણે ઉશ્કેરાટનુ કારણ આપનાર સિવાયની વ્યકિતને વ્યથા કરવાનો ઇરાદો હોવા છતા તેને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી.

૩૩૬

મનુષ્યની જીંદગી કે અન્ય વ્યકિતઓની શારિરીક સલામતી જોખમમા મુકાય એવુ કળત્ય કરવુ

૩૩૭

મનુષ્યની જીંદગી વગેરે જોખમમા મુકાય એવા કળત્યની વ્યથા કરવી

૩૩૮

મનુષ્યની જીંદગી વગેરે જોખમમા મુકાય એવા કળત્યની મહાવ્યથા કરવી

૩૪૧

કોઇ વ્યકિતને ગેરકાયદે અવરોધ કરવો

૩૪૨

કોઇ વ્યકિતની ગેરકાયદે અટકાયત કરવી

૩૪૩

ત્રણ કે તેથી વધુ દિવસ સુધી ગેરકાયદે અટકાયત કરવી

૩૪૪

દસ કે વધુ દિવસ સુધી ગેરકાયદે અટકાયત કરવી

૩૪૫

કોઇ વ્યકિતને છોડી મૂકવાની રીટ કાઢવામા આવી હોવાનુ જાણવા છતા તેની ગેરકાયદે અટકાયત ચાલુ રાખવી

૩૪૬

ગુપ્ત સ્થાનમા ગેરકાયદે અટકાયત

૩૪૭

બળજબરીથી મિલકત કઢાવી લેવાના અથવા ગેરકાયદેસરનુ કળત્ય વગેરે કરાવવાના હેતુ માટે ગેરકાયદે અટકાયત

૩૪૮

બળજબરીથી કબુલાત અથવા માહિતી મેળવવા માટે અથવા મિલકત વગેરે પરત કરવાની ફરજ પાડવા માટે ગેરકાયદે અટકાયત.

૩૫૩

રાજય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવુ

૩૫૪

કોઇ સ્ત્રીની આબરૂ લેવાના ઇરાદાથી તેના ઉપર હુમલો કરવો અથવા ગુનાહિત બળ વાપરવળુ

૩૫૬

કોઇ વ્યકિતએ પહરેલી અથવા તેની પાસે હોય તે વસ્તુની ચોરી કરવાની કોશિશ કરતા હુમલો કરવો અથવા ગુનાહિત બળ વાપરવુ.

૩૫૭

કોઇ વ્યકિતને ગેરકાયદે અટકાયતમા રાખવાની કોશિશ કરતા તેના ઉપર હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવુ.

૩૬૩

અપહરણ કરવુ

૩૭૪

કાયદા વિરૂધ્ધ ફરજીયાત મજુરી કરાવવી

૩૮૮

મોતની, જન્મટીપની કે ૧૦ વર્ષ સુધીની કેદની શિક્ષાને પાત્ર ગુના નો આરોપ મુકવાની ધમકી આપીને બળજબરીથી કઢાવી લેવુ.

૩૮૯

બળજબરીથી કઢાવી લેવા માટે કોઇ વ્યકિતને મોતની, જન્મટીપ ની કે ૧૦ વર્ષ સુધીની કેદની શિક્ષાને પાત્ર કોઇ ગુના નો આરોપનો ભય દેખાડવો.

૪૧૯

ખોટા નામે ઠગાઇ કરવી

૪૨૮

૧૦ રૂપિયા કે તેથી વધુ કિમતના પ્રાણીને મારી નાખીને,ઝેર આપી ને અપંગ કે નકામુ બનાવી બગાડ કરવો.

૪૩૦

ખેતીવાડીના હેતુઓ વગેરે માટે પાણીના પુરવઠામા ધટાડો કરી ને બગાડ કરવો

૪૩૧

જાહેરમાર્ગ,પુલ,નૌકાગમ્ય નદી અથવા નૌકાગમ્ય નાળાને ઇજા પહોચાડીને તેને જવા આવવા માટે અથવા માલની હેરફેર માટે નકામુ કે ઓછુ સલામત બનાવીને બગાડ કરવો.

૪૩૨

નુકશાન થાય તેવી રીતે જાહેર ગટરને ઉભરાવીને કે બંધ કરીને બગાડ કરવો

૪૩૩

દીવાદાંડી કે દયિાઇ નિશાનીનો નાશ કરીને કે તેને હટાવી ને અથવા ઓછી ઉપયોગી બનાવીને અથવા ખોટીબતી બતાવી ને બગાડ કરવો

૪૩૫

૧૦૦ રૂપિયાનુ તેથી વધુ અથવા ખેતીની પેદાશની બાબતમા ૧૦રૂ. નુ કે તેથી વધુ નુકશાન કરવાના ઇરાદાથી આગ કે સ્ફોટક પદાર્થથી બગાડ કરવો

૪૪૦

મળત્યુ નિપજાવવાની અથવા વ્યથા કરવાની વગેરે તૈયારી કર્યા પછી બગાડ કરવો.

૪૪૭

ગુનાહિત અપ-પ્રવેશ

૪૪૮

ગૃહ અપ-પ્રવેશ

૪પ૧

કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે ગૃહ અપપ્રવેશ કરવો

૪૬ર

જેના માલમતા હોય કે હોવાનુ માનવામા આવતુ હોય તે બંધ પાત્ર જેને સોંપવામા આવ્યુ હોય તેણે તે પાત્રકપટ પુર્વક ઉધાડી નાખવુ

૪૬૯

કોઈ વ્યકિતની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવાના હેતુથી અથવા તે હેતુ માટે તેનો ઉપયોગ કરવામા આવશે એવો સંભવ હોવાનુ જાણવા છતા ખોટો દસ્તાવેજ બનાવવો

૪૭૧

દસ્તાવેજ બનાવટી હોવાનુ જાણવા છતા તેનો ખરા તરીકે ઉપયોગ કરવો બનાવટી દસ્તાવેજ કેન્દ્ર સરકારની પ્રોમીસરી નોટ હોય ત્યારે

૪૭ર

ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૪૬૭ હેઠળ શિક્ષાને પાત્ર ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરવાના ઈરાદાથી ખોટા સીલ પ્લેટ બગેરે બનાવવા કે તેની ખોટી બનાવટ કરવી અથવા તે બનાવટી હોવાનુ જાણવા છતા એવા કોઈ સીલ પ્લેટ વિગેરે બનાવટી છે એમ જાણવા છતા આવા ઈરાદાથી કબજામા રાખવા

૪૭૩

ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૪૬૭ સિવાયની કોઈ કલમ હેઠળ શિક્ષાને પાત્ર ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરવાના ઈરાદાથી ખોટા સીલ પ્લેટ બગેરે બનાવવા કે તેની ખોટી બનાવટ કરવી અથવા તે બનાવટી હોવાનુ જાણવા છતા એવા કોઈ સીલ પ્લેટ વિગેરે બનાવટી છે એમ જાણવા છતા આવા ઈરાદાથી કબજામા રાખવા

૪૭૪

કોઈ દસ્તાવેજ બનાવટી હોવાનુ જાણવા છતા તેનો ખરા તરીકે ઉપયોગ કરવાના ઈરાદાથી તે કબજામા રાખવો જો તે દસ્તાવેજ ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૪૬૬મા જણાવેલ કોઈ પ્રકારનો હોય તો

૪૮ર

કોઈ વ્યકિતની છેતરપીંડીના અથવા ઈજા પહોચાડવાના ઈરાદાથી ખોટી માલ નિશાનીનો ઉપયોગ કરવો

૪૮૩

નુકશાની કે હાની કરવાના ઈરાદાથી બીજા વાપરતા હોય તેવી માલ નિશાનીની ખોટી બનાવટ કરવી

૪૮૪

કોઈ રાજય સેવક વાપરતા હોય તેવુ માલ નિશાનીની અથવા કોઈ માલના ઉત્પાદન તેની ગુણવતા વગેરે દર્શાવવા માટે તે વાપરતા હોય તેવી કોઈ નિશાનીની ખોટી બનાવટ કરવી

૪૮૬

બનાવટી માલ નિશાનીવાળો માલ જાણી જોઈને વેંચવો

૪૮૭

માલ ભરેલા કોઈ બારદાન કે બીજા પાત્રમા જે માલ હોય તે માલ તેમા હોવાનુ માનવવાના ઈરાદાથી તેના ઉપર કપટ પુર્વક ખોટી નિશાની કરવી.

૪૮૮

એવી કોઈ ખોટી નિશાનીનો ઉપયોગ કરવો

૪૮૯

ઈજા પહોચાડવાના ઈરાદાથી કોઈ માલ નિશાની દુર કરવી તેનો નાશ કરવો અથવા તેને છેકી નાખવી

૪૮૯-સી

બનાવટી અથવા ખોટી ચલણી નોટો કે બેન્ક નોટો કબ્જામા રાખવી

પ૦૯

કોઈ સ્ત્રીની લાજ લેવાના ઈરાદાથી કોઈ શબ્દઉચ્ચારવો અથવા કોઈ ચેષ્ટા કરવી

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
અન્ય અગત્યના નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 13-06-2006