|
|
હોદ્દો - પોલીસ અધિક્ષકશ્રી, જામનગર
સત્તાઓ વહીવટી
- ખાસ કરીને પોતાના ડી.વાય.એસ.પી.ઓને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપતા રહેવુ
- પોતાના તાબા નીચેના દળને યોગ્ય રીતે તાલીમબધ્ધ કાર્યક્ષમ અને શિસ્તબધ્ધ રાખવા માટે સતત નિરીક્ષણ યોજવુ
- પોતાના જિલ્લાનો કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાય અને ગુનાઓ શોધી કડક તપાસ કરી અટકાવવા તે જોવુ પરસ્પર એખલાસ જાળવવી ઉત્સાહ અને પ્રોત્સાહન આપવુ નિષ્ક્રિયતા દૂર કરવી અને સર્વે જરૂરીયાતો સંતોષવી અને સંપર્ક જાળવવો
- પોતાના વિસ્તાર પ્રવાસ ખેડી નિયમિત અને પધ્ધતિસર રીતે પોલીસ સ્ટેશન અને આઉટ પોલીસ સ્ટેશનનુ વાર્ષિક નિરિક્ષણ યોજવુ.
- અવાર નવાર ઓચિંતી મુલાકાતો યોજવી
- ખાસ કરીને તો ગુનાઓ અંગે છૂટક રીતે ન વિચારતા એકંદરે સમગ્રપણે વિચારવુ અને જયાં જરૂર હોય ત્યા વારંવાર અને ખાસ મુલાકતો યોજવી યોગ્ય અને ખાસ ઉપાયો યોજવા.
- ડી.આઇ.જી સાથે ગુપ્ત રીતે સંપર્કમા રહી અને તેના નિરિક્ષણ તપાસી વિ.સર્વ કામગીરીમાં તેને વિશ્વાસપૂર્વક મુશ્કેલીઓમાં સર્વ મદદ અને માર્ગદર્શન આપવા
- માંદા પોલીસોની અઠવાડીએ એકાદવાર ઇસ્પિતાલમાં નિયમિત મુલાકાતો યોજવી. આ રીતે તે તાબાના કર્મચારીઓની લાગણી કે વિશ્વાસ જીતી શકે જે તેની ફરજ બજાવવામા ખૂબ ઉપયોગી નિવડે છે.
નાણાકીય
- જી.સી.એસ.આર તથા પોલીસ મેન્યુલ મુજબ
અન્ય
ફરજો
- ખાસ કરીને પોતાના ડી.વાય.એસ.પીઓને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપતા રહેવુ
- પોતાના તાબા નીચેના દળને યોગ્ય રીતે તાલીમબધ્ધ કાર્યક્ષમ અને શિસ્તબધ્ધ રાખવા માટે સતત નિરીક્ષણ યોજવુ
- પોતાના જિલ્લાનો કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાય અને ગુનાઓ શોધી કડક તપાસ કરી અટકાવવા તે જોવુ પરસ્પર એખલાસ જાળવવી ઉત્સાહ અને પ્રોત્સાહન આપવુ નિષ્ક્રિયતા દૂર કરવી અને સર્વે જરૂરીયાતો સંતોષવી અને સંપર્ક જાળવવો
- પોતાના વિસ્તાર પ્રવાસ ખેડી નિયમિત અને પધ્ધતિસર રીતે પોલીસ સ્ટેશન અને આઉટ પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ યોજવુ.
- અવાર નવાર ઓચિંતી મુલાકાતો યોજવી
- ખાસ કરીને તો ગુનાઓ અંગે છૂટક રીતે ન વિચારતા એકંદરે સમગ્રપણે વિચારવુ અને જયાં જરૂર હોય ત્યા વારંવાર અને ખાસ મુલાકતો યોજવી યોગ્ય અને ખાસ ઉપાયો યોજવા.
- ડી.આઇ.જી સાથે ગુપ્ત રીતે સંર્પકમાં રહી અને તેના નિરીક્ષણ તપાસી વિ.સર્વ કામગીરીમા તેને વિશ્વાસપૂર્વક મુશ્કેલીઓમાં સર્વ મદદ અને માર્ગદર્શન આપવા
- માંદા પોલીસોની અઠવાડીયે એકાદવાર ઇસ્પિતાલમાં નિયમિત મુલાકાતો યોજવી. આ રીતે તે તાબાના કર્મચારીઓની લાગણી કે વિશ્વાસ જીતી શકે જે તેની ફરજ બજાવવામા ખૂબ ઉપયોગી નિવડે છે.
|
|
|
|