|
|
નીતિ ઘડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્ત્વ
|
|
નીતિ અથવા તેના અમલીકરણનાં ઘડતર સબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના સત્તાઓ રજૂઆત માટેની વિદ્યમાન કોઈ ગોઠવણની વિગતો
|
|
પોલીસ તંત્ર માટે સરકારશ્રી સત્તાઓ જે કોઈ નીતિઓ નક્કી કરવામાં આવે તેની અમલવારી કાયદાકીય જોગવાઈઓનાં પરિપ્રેક્ષ્યમાં રહીને કરવામાં આવે છે. પરંતુ આ માટે જનતાના સભ્યો તરફથી સલાહ સૂચનો મળે તો તેને પણ આવકારવામાં આવે છે, અને નીતિનિયમોને સુસંગત સલાહ સૂચનોનો અમલ કરવામાં આવે છે.
|
|
૮. જનતા કે, તેનાં પ્રતિનીધિઓની નીતિઓના ઘડતર માટે સહભાગીતા મેળવવાની જોગવાઈની વિગતો નીચે મુજબ છે.
|
|
|
ક્રમ
|
વિષય/મુદ્દો
|
જનતાની સહભાગીતા મેળવવા માટેની વ્યવસ્થા
|
1
|
કાયદો વ્યવસ્થાની જાળવણી
|
હા
|
જે તે પો.સ્ટે. વિસ્તારમાં "લોક દરબાર યોજવામાં આવે છે.
|
ર
|
ગુન્હા સબંધી બાતમી
|
હા
|
કોઈ પણ પોલીસ અમલદારને રૂબરૂમાં, કે, ફોન સત્તાઓ લેખિત કે મૌખિક સ્વરૂપે આપી શકે છે.
|
|
|
|
|