હું શોધું છું

હોમ  |

વિભાગના પ્લાન/અંદાજપત્રને લગતી વિગતો
Rating :  Star Star Star Star Star   

     તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલ ચુકવણી અંગે અહેવાલોની વિગતો વિકાસ, નિર્માણ અને તકનીકી કાર્યો અંગે જવાબદાર જાહેર તંત્ર માટે

૧૨.૧ જુદી-જુદી યોજનાઓ અન્વયે જુદી-જુદી પ્રવૃત્તિઓ માટે અંદાજપત્રની વિગતોની માહિતી નીચેના નમૂનામાં આપો

વર્ષ ૨૦૧૭-૨૦૧૮ 

ક્રમ નં

યોજનાનુ નામ/સદર

પ્રવૃત્તિ

પ્રવૃત્તિ શરૂ કર્યાની તારીખ

પ્રવૃત્તિના અંતની અંદાજેલ તારીખ

સુચિત રકમ

મંજૂર થયેલ રકમ

(રૂ. લાખમાં)

છુટી કરેલ/ ચુકવેલ રકમ (હપ્તાની સંખ્‍યા)

છેલ્લા વર્ષનુ ખરેખર ખર્ચ

(રૂ. લાખમાં)

કાર્યની ગુણવતા માટે સંપૂર્ણપણે કામગીરી માટે જવાબદાર અધિકારી

1

૨૦૫૫ પોલીસ

 

 

 

 

૭૩૬૫.૪૭

 

૭૨૧૭.૦૧

 

ગાર્ડ સ્ટાફ

 

 

 

 

૭૩.૯૦

 

૭૩.૭૭

 

લોકઅપ

 

 

 

 

૫.૦૦

 

૨.૦૦

 

બેકઅપ સપોર્ટ

 

 

 

 

 

 

 

 

હોમ ગાર્ડઝ

 

 

 

 

 

૪૭૧.૩૧

 

૪૭૧.૩૦

 

ટ્રાફિક જાગૃતિ કાર્યકમ

 

 

 

 

 

 

 

 

ડિપોર્ટેશન

 

 

 

 

 

 

 

 

જી.આર.ડી

 

 

 

 

૨૭૪.૮૪

 

૨૭૪.૮૪

 

 

      તમામ યોજનાઓ,સૂચિત ખર્ચ અને કરેલ ચુકવણી અંગે અહેવાલોની વિગતો વિકાસ, નિર્માણ અને તકનીકી કાર્યો અંગે જવાબદાર જાહેર તંત્ર માટે

 

વિવિધ પ્રવૃત્તિઓ/ કાર્યક્રમો હાથ ધરવા માટે વિભાગે નક્કી કરેલ ધોરણોની વિગતો આપો.

 

·  શિવણ વર્ગ - પોલીસ હેડ કર્વા, જામનગર ખાતે પોલીસ લાઇનમાં રહેતા પોલીસ પરિવારને શિવણ કામ તથા એમ્બ્રોડરી કામ શીખવવામા આવે છે.જે માટે એક પાર્ટ ટાઇમ શિવણ કલાસ શિક્ષિકાની નિમણૂંક કરવામા આવેલ છે. જેમને દર માસે રૂ..૨૦૦૦/- વેતન પોલીસ વેલ્‍ફેર ફંડ માંથી ચુકવવામા આવે છે.

·  આર.ઓ.પ્લાન્ટ - પોલીસ હેડ કર્વા, જામનગર ખાતે આર.ઓ.પ્લાન્ટ ચલાવવામા આવે છે. જેનો લાભ પોલીસ લાઇનમા રહેતા પરીવારો લે છે. જેનો કુલ ખર્ચ ૨,૨૦,૫૦૦ + ૬૯,૫૦૦ પોલીસ વેલ્‍ફેર ફંડમાથી ચુકવવામા છે.અને દરેક પોલીસ પરીવારને રૂ. ૧૦/- પ્રતિ બોટલથી સુધ્ધ પાણીનુ વિતરણ કરવામાં આવે છે. જે ભાડુ વેલ્‍ફેર ફંડમા જમા લેવામા આવે છે.

·  ટયુશન વર્ગ - પોલીસ હેડ કર્વા,જામનગર ખાતે હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ-૮ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે એક ટયુશન વર્ગ ચલાવવામા આવે છે.જેમા એક પાર્ટ ટાઇમ શિક્ષકની નિમણૂંક કરવામા આવેલ છે.જેઓને દર માસે રૂ..૨૫૦૦/- વેતન પોલીસ વેલ્‍ફેર ફંડમાથી ચુકવવામા આવે છે.

·  ઓપન એર થિયેટર - પોલીસ હેડ કર્વા, જામનગર ખાતે ઓપન એર થિયેટર બનાવવામાં આવેલ છે.જેમા પોલીસ પરિવારને પિકચર બતાવવામા આવે છે.તેનો લાભ લાઇનમા રહેતા તમામ ફેમીલીને મળે છે.

·  કોમ્યુનીટી હોલ - પોલીસ હેડ કર્વા, જામનગર ખાતે કોમ્યુનીટી હોલ બનાવવામા આવેલ છે.જેનો લાભ પોલીસ પરિવાર લગ્ન પ્રસંગે તેમજ અન્ય પ્રસંગોએ લે છે.જેનુ એક દિવસનુ રૂ..૧૦૦૦/- ભાડુ વસૂલ કરવામા આવે છે.તેમજ વાસણો તેમજ ખુરસીઓ નો રૂ..૧૦૦૦/- અલગ ચાર્જ વસૂલ કરવામા આવે છે.

·  રીક્રીએશન રૂમ - પોલીસ હેડ કર્વા,જામનગર ખાતે રીક્રીએશન રૂમમા અઠવાડીક ચિત્રલેખા તથા એક રોજગાર સમાચાર મંગાવવામા આવે છે.જેનો લાભ પોલીસ કર્મચારી તથા તેના પરિવારજનો લે છે.

·  મંગળસુત્ર લોન - પોલીસ કર્મચારીઓની પુત્રીના લગ્ન સબબ રૂ..૧૦,૦૦૦/- તથા પુત્રના લગ્ન સબબ રૂ..૫૦૦૦/- મંગળસુત્ર લોન આપવામા આવે છે.

·  મેડીકલ લોન - પોલીસ કર્મચારી તથા તેઓના પરિવારજનોની બિમારી સબબ સરકારી હોસ્પિટલમા સારવાર કરાવવામા આવેતો જરૂરીયાત મુજબની મેડીકલ લોન આપવામા આવે છે.

·  કોમ્પુટર લોન - પોલીસ કર્મચારીને તેઓના સંતાન તથા પરીવાર માતે રૂ. ૨૦,૦૦૦ની લોન આપવામાં આવે છે.

·  બ્યુટી પાર્લર વર્ગ - પોલીસ હેડ કર્વા, જામનગર ખાતે પોલીસ લાઇનમાં રહેતા પોલીસ પરિવારની દીકરીઓને સ્વનિર્ભર બનાવવાના હેતુસર બ્યુટી પાર્લરનુ  કામ શીખવવામા આવે છે.જે માટે એક પાર્ટ ટાઇમ શિક્ષિકાની નિમણૂંક કરવામા આવેલ છે. જેમને દર માસે રૂ..૬૦૦૦/- વેતન પોલીસ વેલ્‍ફેર ફંડ માંથી ચુકવવામા આવે છે.

·  શિષ્યવૃત્તિ લોન - પોલીસ કર્મચારીના બાળકોને ધોરણ-૫ થી ૧૨ તથા કોલેજમા અભ્યાસ અંગે નિયમ મુજબ શિષ્યવૃત્તિ મંજૂર કરવામાં આવે છે.

·  મરણોતર સહાય - પોલીસ કર્મચારી/અધિકારી તથા સિવીલયન કર્મચારીનુ ચાલુ ફરજ દરમ્યાન અવસાન થાય તો પોલીસ વેલ્‍ફેર ફંડમાંથી રૂ..૧૦૦૦૦/- મરણોતર સહાય ચુકવવામા આવે છે.

·  ચશ્મા સહાય - પોલીસ કર્મચારી /અધિકારીઓ તથા સિવીલયન સ્ટાફને ડોકટરશ્રીના પ્રિસ્ક્રીપ્શન મુજબ નજીકના નંબર તથા દૂરના નંબર હોય તો રૂ ૨૦૦૦/- ચશ્મા સહાય ચુકવવામા આવે છે.

·  દાતના ચોકઠા સહાય - પોલીસ કર્મચારી/અધિકારીઓ તથા સિવીલયન સ્ટાફને ડોકટરશ્રીના અભિપ્રાય તથા બીલ મુજબ રૂ..૧૦૦૦/- દાંતના ચોકઠા સહાય મંજૂર કરવામા આવે છે.

·  મેડીકલ ચેકઅપ વર્ષ -૧ માં તમામ કર્મચારીનું એક વખત મેડીકલ ચેકઅપ કેમ્‍પ યોજવામાં આવે છે. તથા દર બે વર્ષે તેમના ફેમિલીનું ચેકઅપ કરવામાં આવે છે.

 

·  બંધુત્‍વ સહાય કોઇ કર્મચારી અવસાન પામે તો હાલ અત્રેના વેલ્‍ફેરમાંથી બંધુત્‍વ સહાયના રૂ.૧,૦૦,૦૦૦/- ચુકવવામાં આવે છે.

·  કેન્ટીન  પોલીસ હેડ કર્વા,જામનગર ખાતે પોલીસ પરીવારના સભ્યોને જીવન જરૂરીયાતની તમામ છેજ વસ્તુઓ સહેલાયથી તેમજ વ્યાજબી દરે મળી રહે. માટે પોલીસ કેન્ટીનની શરૂઆત કરવામાં આવેલ છે. જેનો કુલ ખર્ચ ૨૦,૦૦,૦૦૦  પોલીસ વેલ્‍ફેર ફંડમાથી ચુકવવામા આવેલ છે.

·  સુરક્ષા સેતુ સોસાયટી સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત હાથ ધરવામાં આવેલ કાર્યક્રમોની ટુંક વિગત નીચે મુજબ છે.

(૧) પો.ઇન્‍સ. થી પો.કોન્‍સ. સંવર્ગના તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓને સુરક્ષા સેતુ સોસાયટી  યોજનાથી માહિતીગાર કરવા માટે સેમીનારનું આયોજન કરવામાં આવેલ.

(૨) મેડીકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ .

(૩) બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ

(૪)જિલ્‍લાના નિવૃત પોલીસ અધિકારી/કર્મચારીઓનો સ્‍નેહ મીલનનો કાર્યક્રમ યોજી સ્‍વરૂચી ભોજન સમારંભ યોજવામાં આવેલ

(૫) જિલ્‍લાના પોલીસ અધિકારીઓ દ્વારા તેઓના કાર્યક્ષેત્ર વિસ્‍તારમાં આવેલ અંધાશ્રમ, વૃધ્ધાશ્રમ અનાથાશ્રમ, બહેરા-મુંગા, નિરાધાર, સહદંપતી વુધ્ધાશ્રમની મુલાકાત લઇ તેઓનું સન્‍માન કરી મીઠાઇઓ આપવામાં આવેલ.

(૬) અત્રેના જિલ્‍લાના કુલ-૩૦૦૦ માછીમારોને આવરી લેતા ફીશરમેન કાર્યક્રમ યોજવામાં આવેલ

(૭) સાયબર ક્રાઇમ રોકવા તાલીમનું આયોજન કરવામાં આવેલ

(૮) જામનગર જિલ્‍લામાં કુલ-૨૧ પોલીસ સ્‍ટેશનમાં સી.સી.ટી.વી. કેમેરા ઇન્‍સ્‍ટોલ કરાવવામાં આવેલ

(૯) નારી શક્તિકરણ અન્‍વયે ૧૦ વર્ષથી ઉપરની વિધાર્થીઓ/મહિલાઓને સ્‍વેરક્ષણ હેતુ સેલ્‍ફ ડીફેન્‍સની તાલીમ આપવામાં આવેલ.

(૧૦) ટ્રાફીક જાગૃતી અંગે કાર્યક્રમ યોજવામાં આવેલ

(૧૧) શાળાના વિધાર્થીઓને પોલીસ અધિક્ષકની કચેરી, પોલીસ સ્‍ટેશન, પો.હેડ કવા. ખાતે મુલાકાત

(૧૨) પોલીસ અને પ્રજા વચ્‍ચેનું અંતર ઓછું કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરી એક ANDROID APP મોબાઇલ એપ્‍લીકેશન કે જે લોકોને ઉપયોગી થાય તથા જાહેર જનતાને ગુગલના એન્‍ડ્રોઇડ પ્‍લે સ્‍ટોર પરથી વિનામૂલ્‍યે ડાઉનલોડ કરી ઉપયોગ કરી શકે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(૧૩) ધ્રોલ પો.સ્‍ટે.ના સોયલ ગામે તથા મેઘપર પડાણા પો.સ્‍ટે. ખાતે યુવા કેન્‍દ્ર લાયબ્રેરી શરૂ કરવામાં આવેલ છે. જેમાં બાળકો માટે આઉટડોર તથા ઇન્‍ડોર રમત-ગમતના સાધનો તથા વાંચન માટે પુસ્‍તકો વસાવવામાં આવેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
અન્ય અગત્યના નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 08-08-2019